બદલી : સચિવાલયમાં મોટી બદલીનો માહોલ : સેક્શન ઓફિસરની બદલી સાથે ૮૧ નાયબ સેક્શન અધિકારી વર્ગ ૩ માંથી સેક્શન અધિકારી વર્ગ ૨ માં બઢતી અપાયી 

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડેલ પરિપત્રની સ્વરૂપ નીચે મુજબ છે.

ગુજરાત સરકાર

સામાન્ય વહીવટ વિભાગ

૭, સરદાર ભવન, પ્રથમ માળ, સચિવાલય, ગાંધીનગર

તા: ૨૭/૦૫/૨૦૨૬

અધિસૂચના :-

ક્રમાંક : GAD/MSM/e-file/1/2026/1506/Kh-1

(૧) સેક્શન અધિકારીઓની બદલી

સચિવાલય સામાન્ય સંવર્ગ પર ફરજ બજાવતા નીચે મુજબના સેક્શન અધિકારી, વર્ગ-૨ ના કિસ્સાઓમાં તેમના નામ સામે કોલમ-(૩) માં દર્શાવેલ વિભાગ/કચેરીમાંથી તાત્કાલિક અસરથી બદલી કરી તેમની સેવાઓ કોલમ-(૪) માં દર્શાવેલ વિભાગ/કચેરી ખાતે સેક્શન અધિકારી તરીકે નિમણૂક માટે ફાળવવામાં આવે છે.

ક્રમ સેક્શન અધિકારીનું નામ હાલનો વિભાગ / કચેરી બદલીથી નિમણૂકનો વિભાગ / કચેરી
શ્રી મહમદસીદ્દીક ગફુરભાઈ મનસુરી નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ કાયદા વિભાગ
સુશ્રી ઉર્વશી ગોપાલભાઈ ચાવડા ઉદ્યોગ અને ખાણ વિભાગ મહિલા અને બાળવિકાસ વિભાગ
શ્રી નિલેશ ત્રિકમલાલ ચાવડા નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માર્ગ અને મકાન વિભાગ
શ્રી વિશાલકુમાર અંબાલાલ પંચાલ મહેસૂલ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ
સુશ્રી નયનાબેન મહાવીરસિંહ પઢીયાર નાણા વિભાગ સામાન્ય વહીવટ વિભાગ
શ્રી સંજયકુમાર જીભઈ દેસાઈ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ વન અને પર્યાવરણ વિભાગ
શ્રી મયુરકુમાર દિનેશભાઈ દાતણીયા ગૃહ વિભાગ નાણા વિભાગ
સુશ્રી અશરફઉન્નીસા ઇકબાલહુસેન અછાવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ શિક્ષણ વિભાગ
શ્રી હિતેશકુમાર પરસોત્તમભાઈ વાઘેલા સામાન્ય વહીવટ વિભાગ ગૃહ વિભાગ
૧૦ શ્રી કિરણકુમાર કાંતિલાલ મણીયાર સામાન્ય વહીવટ વિભાગ મહેસૂલ વિભાગ
૧૧ શ્રી સંદિપ વિનોદભાઈ નાયી ગુજરાત તકેદારી આયોગ (ગૃહ વિભાગ) મહેસૂલ વિભાગ
૧૨ શ્રી પ્રકાશ રમેશભાઈ ચૌધરી નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
૧૩ સુશ્રી ચેતનાબેન ડાહ્યાલાલ ચૌધરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
૧૪ સુશ્રી મધુબેન ઝીલુસીંહ બારડ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ મહેસૂલ વિભાગ
૧૫ સુશ્રી ભુમીબેન લક્ષ્મણભાઈ દેસાઈ વન અને પર્યાવરણ વિભાગ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
૧૬ સુશ્રી સોનલકુમારી ગોવિંદભાઈ આહીર સામાન્ય વહીવટ વિભાગ શિક્ષણ વિભાગ
૧૭ શ્રી માનવેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરીટી (ગૃહ વિભાગ) માર્ગ અને મકાન વિભાગ
૧૮ શ્રી જયેશકુમાર ચીમનલાલ બારીયા કાયદા વિભાગ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
૧૯ શ્રી ગૌરવકુમાર ચંપકલાલ વસાવા ગુજરાત તકેદારી આયોગ (બંદરો અને વાહનવ્યવહાર વિભાગ) સ્પીપા, વડોદરા
૨૦ શ્રી અલ્પેશકુમાર કાલીદાસ ડામોર માર્ગ અને મકાન વિભાગ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
૨૧ સુશ્રી અંજના શીવાભાઈ ગામીત સામાન્ય વહીવટ વિભાગ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ
૨૨ શ્રી મિતેશ કે. પટેલ સામાન્ય વહીવટ વિભાગ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
૨૩ શ્રી એ. જે. જાટીયા સામાન્ય વહીવટ વિભાગ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
૨૪ કુ. મંજુલા એન. દંતાણી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરીટી
૨૫ શ્રી એ. કે. જામ સામાન્ય વહીવટ વિભાગ સરદાર સરોવર નર્મદા નિગમ લિ.
૨૬ શ્રીમતી એસ. એસ. વાઘેલા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કાયદા વિભાગ
૨૭ શ્રી કે. પી. મેસ્ત્રી નાણા વિભાગ ગુજરાત રાજ્ય અન્ન આયોગ
૨૮ શ્રીમતી ડી. એલ. દેશમુખ મહેસૂલ વિભાગ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
૨૯ શ્રી એમ. આર. ચૌહાણ શિક્ષણ વિભાગ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
૩૦ સુશ્રી કિનલ વિક્રમકુમાર જાની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ નાણા વિભાગ
૩૧ સુશ્રી દક્ષાબેન કરમશીભાઈ ગોહિલ શિક્ષણ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ
૩૨ શ્રી રામશી લાખાભાઈ ચાવડા સામાન્ય વહીવટ વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
૩૩ શ્રી હિરાભાઈ સુરચંદભાઈ સુથાર પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ મુખ્ય સચિવશ્રીનું કાર્યાલય (સામાન્ય વહીવટ વિભાગ)
૩૪ સુશ્રી સંગીતા સુરેશભાઈ પટણી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
૩૫ શ્રી સૌરભ રાજેન્દ્રકુમાર પારેખ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સામાન્ય વહીવટ વિભાગ
૩૬ શ્રી હર્ષલકુમાર ચંદ્રકાન્તભાઈ નાયક ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ

(૨) નાયબ સેક્શન અધિકારીઓની સેક્શન અધિકારી તરીકે બઢતી અને નિમણૂક

સચિવાલય સામાન્ય સંવર્ગ પરના નીચે મુજબના નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ (પગાર ધોરણ રૂ.૩૯,૯૦૦-૧,૨૬,૬૦૦/- પે મેટ્રિક્સ લેવલ-૭) ને સચિવાલય સામાન્ય સંવર્ગ સેક્શન અધિકારી, વર્ગ-૨ (પગાર ધોરણ રૂ.૪૪,૯૦૦-૧,૪૨,૪૦૦/- પે મેટ્રિક્સ લેવલ-૮) ની જગ્યા પર તદ્દન હંગામી ધોરણે બઢતી આપી તેમના નામ સામે કોલમ-(૪) માં દર્શાવેલ વિભાગ/કચેરીમાં સેક્શન અધિકારી તરીકે નિમણૂક માટે ફાળવવામાં આવે છે.

ક્રમ નાયબ સેક્શન અધિકારીનું નામ હાલનો વિભાગ / કચેરી બઢતીથી નિમણૂકનો વિભાગ / કચેરી
નિલેષકુમાર રતનસિંહ બારીયા શિક્ષણ વિભાગ ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલ
મીતાલી દિનેશકુમાર વસાવા નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
પ્રકાશકુમાર બાબુભાઈ તબીયાડ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
દર્શનાબેન ગોપીચંદ ભુરીયા સામાન્ય વહીવટ વિભાગ વન અને પર્યાવરણ વિભાગ
ધર્મેશકુમાર શંભુભાઈ કાછડીયા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સામાન્ય વહીવટ વિભાગ
ભરતકુમાર રત્નાભાઈ ચૌધરી આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT)
ગોવિંદભાઈ માલાભાઈ ચૌધરી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
દર્શનાબેન સોમાભાઈ પટેલ નાણા વિભાગ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ
કિશોરકુમાર મનસુખભાઈ મકવાણા આદિજાતિ વિકાસ વિભાગ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ
૧૦ સુરેશકુમાર શામળાજી ટાંક મહેસૂલ વિભાગ ઉદ્યોગ અને ખાણ વિભાગ
૧૧ ગીતાબેન રોહિતભાઈ બારડ (ગીતા રામસિંહ પરમાર) માર્ગ અને મકાન વિભાગ (પ્રતિનિયુક્તિથી સ્પીપા, વડોદરા) શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ
૧૨ પિન્ટુબેન હસુભાઈ ચૌહાણ મહેસૂલ વિભાગ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
૧૩ રિદ્ધિબેન રતનસિંહ ગઢવી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ કાયદા વિભાગ
૧૪ કેતનસિંહ નટવરસિંહ રાજપુત નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સામાન્ય વહીવટ વિભાગ
૧૫ સુરપાલસિંહ છત્રસિંહ પુવાર કાયદા વિભાગ (પ્રતિનિયુક્તિ-ગુજરાત તકેદારી આયોગ) ગુજરાત માહિતી આયોગ
૧૬ ભૃગુરાજસિંહ હરદેવસિંહ ગોહિલ ઉદ્યોગ અને ખાણ વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
૧૭ આરતી વાલજીભાઈ જોષી (આરતીબેન રમેશકુમાર જોષી) ગૃહ વિભાગ વન અને પર્યાવરણ વિભાગ
૧૮ રાજેશકુમાર ગાભુભાઈ પટેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માર્ગ અને મકાન વિભાગ
૧૯ ક્ષમાબેન જયંતિલાલ પટેલ વન અને પર્યાવરણ વિભાગ (લોન સેવાથી માન. મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
૨૦ મૌલિક ભરતભાઈ શેઠ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ગૃહ વિભાગ
૨૧ જીગરકુમાર ગોવિંદભાઈ પરમાર શિક્ષણ વિભાગ મહેસૂલ વિભાગ
૨૨ ભાવિન પ્રવિણભાઈ મોદી નાણા વિભાગ ઉદ્યોગ અને ખાણ વિભાગ
૨૩ મયંકકુમાર નાથાલાલ પ્રજાપતિ સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત તકેદારી આયોગ
૨૪ રાજેશકુમાર પરસોત્તમભાઈ રાઠોડ સામાન્ય વહીવટ વિભાગ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ
૨૫ રાહુલ નરસિંહભાઈ મકવાણા શિક્ષણ વિભાગ ગુજરાત તકેદારી આયોગ
૨૬ જૈમીનકુમાર પ્રહલાદભાઈ પ્રજાપતિ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ નાણા વિભાગ
૨૭ વૈકુંઠકુમાર બાબુભાઈ ચૌધરી કાયદા વિભાગ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
૨૮ મનીષકુમાર ગણપતભાઈ સોલંકી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
૨૯ પાર્થકુમાર લવજીભાઈ જામ્બુચા મહેસૂલ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ
૩૦ નમ્રતા ભુપતભાઈ જામ્બુચા માર્ગ અને મકાન વિભાગ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
૩૧ સોનલબેન અનિકેત પટેલ (સોનલબેન નિસર્ગકુમાર પટેલ) શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગૃહ વિભાગ
૩૨ જાહ્નવી જગદીશકુમાર પટેલ ઉદ્યોગ અને ખાણ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ
૩૩ બળદેવકુમાર માતમભાઈ ભરવાડ સામાન્ય વહીવટ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ
૩૪ સંદીપકુમાર જયંતિલાલ લિમ્બાચીયા (સંદીપકુમાર જયંતિલાલ નાયી) માર્ગ અને મકાન વિભાગ ગૃહ વિભાગ
૩5 ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ મોરી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ શિક્ષણ વિભાગ
૩૬ ફોજીયા અઝ્રાઝલી સૈયદ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
૩૭ નારણભાઈ દેવજીભાઈ ચૌધરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
૩૮ બીનાબેન મહેન્દ્રભાઈ વૈદ્ય વન અને પર્યાવરણ વિભાગ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ
૩૯ પીનલબેન કનૈયાલાલ પ્રજાપતિ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આદિજાતિ વિકાસ વિભાગ
૪૦ જુઈ પ્રવિણભાઈ રાઠોડ ઉદ્યોગ અને ખાણ વિભાગ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
૪૧ પાયલબેન કેશવજીભાઈ માલકીયા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
૪૨ નિખિલ પરસોત્તમ આહીર નાણા વિભાગ (લોન સેવાથી માન. મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય) નાણા વિભાગ (લોન સેવાથી માન. મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય)
૪૩ યામીનીબેન વાસુદેવભાઈ પંચાલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ
૪૪ ધર્મેશકુમાર રણછોડભાઈ પટેલ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગૃહ વિભાગ
૪૫ હાર્દિક મોતીભાઈ દેસાઈ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ
૪૬ મીતેશ અશ્વિનકુમાર નાયક માર્ગ અને મકાન વિભાગ મહેસૂલ વિભાગ
૪૭ રાહુલગર ધનગર મેઘનાથી માર્ગ અને મકાન વિભાગ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
૪૮ જયમિન નરોત્તમભાઈ દેસાઈ ગૃહ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ
૪૯ ઈન્દ્રજીતસિંહ બેડીદાનજી ચારણ શિક્ષણ વિભાગ (પ્રતિનિયુક્તિ-ગુજરાત તકેદારી આયોગ) મહેસૂલ વિભાગ
૫૦ જતીનકુમાર દાનાજી વણકર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ
૫૧ મહેશ્વરી અજયકુમારી જીડ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ
૫૨ સહદેવભાઈ કાળુભાઈ ચોસલા નાણા વિભાગ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ
૫૩ ભાવિક હસમુખભાઈ જાડેજા શિક્ષણ વિભાગ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
૫૪ પ્રદિપકુમાર મંગલભાઈ પરમાર સામાન્ય વહીવટ વિભાગ માર્ગ અને મકાન વિભાગ
૫૫ નયનાબેન ગંભીરસિંહ જાદવ સામાન્ય વહીવટ વિભાગ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
૫૬ શિલ્પા સંદીપ પીઠડીયા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગૃહ વિભાગ
૫૭ કપિલકુમાર દુલાભાઈ ધાસકટા આદિજાતિ વિકાસ વિભાગ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ
૫૮ હેમલતા નરસિંહભાઈ સોલંકી નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
૫૯ જસ્મીન જીવાભાઈ પટેલ મહેસૂલ વિભાગ ગુજરાત રાજ્ય નાણા પંચ
૬૦ નિલેષકુમાર નટવરભાઈ પ્રજાપતિ માર્ગ અને મકાન વિભાગ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
૬૧ મનીષકુમાર ચમનલાલ પઢીયાર માર્ગ અને મકાન વિભાગ વન અને પર્યાવરણ વિભાગ
૬૨ મોસીન નુરમહમદ મનસુરી મહેસૂલ વિભાગ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
૬૩ રોનકકુમાર હર્ષદભાઈ ચૌધરી નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
૬૪ અમરીનબાનુ દિલાવરખાન પઠાણ ઉદ્યોગ અને ખાણ વિભાગ નાણા વિભાગ
૬૫ જાકેશકુમાર ઈશ્વરભાઈ પટેલ નાણા વિભાગ મહેસૂલ વિભાગ
૬૬ યોગેશકુમાર દલુભાઈ ચૌધરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
૬૭ તેજલબેન જશવંતભાઈ ચૌધરી સામાન્ય વહીવટ વિભાગ ઉદ્યોગ અને ખાણ વિભાગ
૬૮ સંજયકુમાર ત્રિકમભાઈ વાઘ સામાન્ય વહીવટ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ
૬૯ ગોમતીબેન સુનીલકુમાર પરમાર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
૭૦ ભુમીકા અશોકકુમાર ગોહિલ શિક્ષણ વિભાગ (પ્રતિનિયુક્તિ-ગુજરાત જાહેર સેવા આયોગ) શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ
૭૧ કમલેશભાઈ કલાભાઈ રબારી ગૃહ વિભાગ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
૭૨ લાલજીભાઈ લક્ષ્મણભાઈ લોહ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ (પ્રતિનિયુક્તિ-ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
૭૩ અર્પિત અમૃતભાઈ દેસાઈ ઉદ્યોગ અને ખાણ વિભાગ માર્ગ અને મકાન વિભાગ
૭૪ યોગેશકુમાર ખીમજીભાઈ ખરાડી નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગુજરાત તકેદારી આયોગ
૭૫ દિપકભાઈ કાંતિભાઈ મનાત નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગુજરાત માનવ અધિકાર આયોગ
૭૬ સાર્થક સોમાજી ડામોર નાણા વિભાગ મહેસૂલ વિભાગ
૭૭ મુકેશકુમાર રુપસીંગભાઈ વસાવા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
૭૮ દ્રષ્ટી દિનેશભાઈ ચૌધરી સામાન્ય વહીવટ વિભાગ બંદરો અને વાહનવ્યવહાર વિભાગ
૭૯ રાકેશભાઈ કનુભાઈ રાઠવા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ કાયદા વિભાગ
૮૦ દિવ્યાબેન ચંદુલાલ બરેડા નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
૮૧ વૈશાલી કનુભાઈ ચૌધરી નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ આદિજાતિ વિકાસ વિભાગ

અન્ય મહત્વની શરતો અને સૂચનાઓ :-

૩. ઉક્ત નિમણૂકો નામ. હાઇકોર્ટમાં પડતર SCA/2155/2019, LPA/731/2019 IN SCA/2155/2019, LPA/844/2019 IN SCA/2155/2019 ના આખરી ચૂકાદાને આધીન રહેશે.

૪. ઉક્ત બદલી અને બઢતી અન્વયે સચિવાલયના વિભાગો હેઠળની કચેરીઓ ખાતે પ્રતિનિયુક્તિથી નિમણૂક કરવામાં આવેલ અધિકારીઓ માટે જે-તે કચેરીનો વહીવટી વિભાગ સેવા વિષયક બાબતોનો વિભાગ રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

(વસીમ ચૌહાણ)

સરકારના નાયબ સચિવ

ક્રમાંક : GAD/MSM/e-file/1/2026/1506/Kh-1

સામાન્ય વહીવટ વિભાગ,

સચિવાલય, ગાંધીનગર

તા: ૨૭/૦૫/૨૦૨૬

પ્રતિ,

  • અધિક મુખ્ય સચિવશ્રી (ક.ગ)નું કાર્યાલય, સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.

  • અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્ય ચોથું નાણા પંચ, ગાંધીનગર.

  • અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્ય અન્ન આયોગ, ગાંધીનગર.

  • સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર. (પત્ર દ્વારા)

  • સચિવશ્રી, ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર. (પત્ર દ્વારા)

Author Figure

Hardik Chaudhari

Software Engineer

Content Creator at Gujarati Post

Logo
ગુજરાતી પોસ્ટ

નોકરી અને માહિતીના નવા નોટિફિકેશન મેળવવા "OK" પર ક્લિક કરી "Allow" પર ક્લિક કરો.