VSB : વિદ્યાસહાયકની ભરતી : સ્પેશિયલ એજ્યુકેટર અને વિદ્યાસહાયકની કુલ ૩૯૬૬ જગ્યાઓ પર જાહેરાત
વિદ્યાસહાયક ભરતી બોર્ડ દ્વારા જાહેરાત બહાર પાડીને વિદ્યાસહાય ધોરણ ૧ થી ૫ સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ અને મુખ્ય શિક્ષકની ભરતી કરવા ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવશે.
જગ્યાઓની વિગત
| જગ્યા | જાહેરાત ક્રમાંક | વિભાગ | માધ્યમ | કુલ અંદાજિત જગ્યા |
| વિદ્યાશાયક (વર્ગ-૩) | ૦૨/૨૦૨૬ | ધોરણ ૧ થી ૫ | ગુજરાતી સિવાયના અન્ય માધ્યમ | ૯૮૭ |
| સ્પેશિયલ એજ્યુકેટર | ૦૩/૨૦૨૬ | ધોરણ ૧ થી ૫ | ગુજરાતી માધ્યમ | ૧૮૪૧ |
| સ્પેશિયલ એજ્યુકેટર | ૦૪/૨૦૨૬ | ધોરણ ૬ થી ૮ | ગુજરાતી માધ્યમ | ૧૦૬૭ |
| મુખ્ય શિક્ષક (દિવયાંગ માટે) | ૦૫/૨૦૨૬ | - | ગુજરાતી માધ્યમ | ૭૧ |
વધુ માહિતી માટે જુઓ
