GPRB : લોકરક્ષકની પરીક્ષાના કોલેટર ડાઉનલોડ કરવાની જાહેરાત 

જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે લોકરક્ષક કેડરની તા.૧૪.૦૬.૨૦૨૬ (રવિવાર) નારોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલલેટર તા.૦૬.૦૬.૨૦૨૬ નારોજ કલાકઃ ૧૪:૦૦ વાગેથી ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.

જાહેરાત ક્રમાંક : GPRB/૨૦૨૫૨૬/૧

જગ્યાનું નામ : લોકરક્ષક 

કોલ લેટર ની તારીખ : ૦૬/૦૬/૨૦૨૫ થી 

 

Author Figure

Hardik Chaudhari

Software Engineer

Content Creator at Gujarati Post

Logo
ગુજરાતી પોસ્ટ

નોકરી અને માહિતીના નવા નોટિફિકેશન મેળવવા "OK" પર ક્લિક કરી "Allow" પર ક્લિક કરો.