બદલી : સચિવાલયમાં મોટી બદલીનો માહોલ : સેક્શન ઓફિસરની બદલી સાથે ૮૧ નાયબ સેક્શન અધિકારી વર્ગ ૩ માંથી સેક્શન અધિકારી વર્ગ ૨ માં બઢતી અપાયી
- by Hardik Chaudhari
- May 28, 2026
ગુજરાત સરકાર દ્વારા બહાર પાડેલ પરિપત્રની સ્વરૂપ નીચે મુજબ છે.
ગુજરાત સરકાર
સામાન્ય વહીવટ વિભાગ
૭, સરદાર ભવન, પ્રથમ માળ, સચિવાલય, ગાંધીનગર
તા: ૨૭/૦૫/૨૦૨૬
અધિસૂચના :-
ક્રમાંક : GAD/MSM/e-file/1/2026/1506/Kh-1
(૧) સેક્શન અધિકારીઓની બદલી
સચિવાલય સામાન્ય સંવર્ગ પર ફરજ બજાવતા નીચે મુજબના સેક્શન અધિકારી, વર્ગ-૨ ના કિસ્સાઓમાં તેમના નામ સામે કોલમ-(૩) માં દર્શાવેલ વિભાગ/કચેરીમાંથી તાત્કાલિક અસરથી બદલી કરી તેમની સેવાઓ કોલમ-(૪) માં દર્શાવેલ વિભાગ/કચેરી ખાતે સેક્શન અધિકારી તરીકે નિમણૂક માટે ફાળવવામાં આવે છે.
| ક્રમ | સેક્શન અધિકારીનું નામ | હાલનો વિભાગ / કચેરી | બદલીથી નિમણૂકનો વિભાગ / કચેરી |
| ૧ | શ્રી મહમદસીદ્દીક ગફુરભાઈ મનસુરી | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ | કાયદા વિભાગ |
| ૨ | સુશ્રી ઉર્વશી ગોપાલભાઈ ચાવડા | ઉદ્યોગ અને ખાણ વિભાગ | મહિલા અને બાળવિકાસ વિભાગ |
| ૩ | શ્રી નિલેશ ત્રિકમલાલ ચાવડા | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ | માર્ગ અને મકાન વિભાગ |
| ૪ | શ્રી વિશાલકુમાર અંબાલાલ પંચાલ | મહેસૂલ વિભાગ | સામાન્ય વહીવટ વિભાગ |
| ૫ | સુશ્રી નયનાબેન મહાવીરસિંહ પઢીયાર | નાણા વિભાગ | સામાન્ય વહીવટ વિભાગ |
| ૬ | શ્રી સંજયકુમાર જીભઈ દેસાઈ | પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ | વન અને પર્યાવરણ વિભાગ |
| ૭ | શ્રી મયુરકુમાર દિનેશભાઈ દાતણીયા | ગૃહ વિભાગ | નાણા વિભાગ |
| ૮ | સુશ્રી અશરફઉન્નીસા ઇકબાલહુસેન અછાવા | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ | શિક્ષણ વિભાગ |
| ૯ | શ્રી હિતેશકુમાર પરસોત્તમભાઈ વાઘેલા | સામાન્ય વહીવટ વિભાગ | ગૃહ વિભાગ |
| ૧૦ | શ્રી કિરણકુમાર કાંતિલાલ મણીયાર | સામાન્ય વહીવટ વિભાગ | મહેસૂલ વિભાગ |
| ૧૧ | શ્રી સંદિપ વિનોદભાઈ નાયી | ગુજરાત તકેદારી આયોગ (ગૃહ વિભાગ) | મહેસૂલ વિભાગ |
| ૧૨ | શ્રી પ્રકાશ રમેશભાઈ ચૌધરી | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ |
| ૧૩ | સુશ્રી ચેતનાબેન ડાહ્યાલાલ ચૌધરી | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ |
| ૧૪ | સુશ્રી મધુબેન ઝીલુસીંહ બારડ | પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ | મહેસૂલ વિભાગ |
| ૧૫ | સુશ્રી ભુમીબેન લક્ષ્મણભાઈ દેસાઈ | વન અને પર્યાવરણ વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ |
| ૧૬ | સુશ્રી સોનલકુમારી ગોવિંદભાઈ આહીર | સામાન્ય વહીવટ વિભાગ | શિક્ષણ વિભાગ |
| ૧૭ | શ્રી માનવેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા | સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરીટી (ગૃહ વિભાગ) | માર્ગ અને મકાન વિભાગ |
| ૧૮ | શ્રી જયેશકુમાર ચીમનલાલ બારીયા | કાયદા વિભાગ | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ |
| ૧૯ | શ્રી ગૌરવકુમાર ચંપકલાલ વસાવા | ગુજરાત તકેદારી આયોગ (બંદરો અને વાહનવ્યવહાર વિભાગ) | સ્પીપા, વડોદરા |
| ૨૦ | શ્રી અલ્પેશકુમાર કાલીદાસ ડામોર | માર્ગ અને મકાન વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ |
| ૨૧ | સુશ્રી અંજના શીવાભાઈ ગામીત | સામાન્ય વહીવટ વિભાગ | વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ |
| ૨૨ | શ્રી મિતેશ કે. પટેલ | સામાન્ય વહીવટ વિભાગ | પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ |
| ૨૩ | શ્રી એ. જે. જાટીયા | સામાન્ય વહીવટ વિભાગ | પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ |
| ૨૪ | કુ. મંજુલા એન. દંતાણી | પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ | સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરીટી |
| ૨૫ | શ્રી એ. કે. જામ | સામાન્ય વહીવટ વિભાગ | સરદાર સરોવર નર્મદા નિગમ લિ. |
| ૨૬ | શ્રીમતી એસ. એસ. વાઘેલા | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ | કાયદા વિભાગ |
| ૨૭ | શ્રી કે. પી. મેસ્ત્રી | નાણા વિભાગ | ગુજરાત રાજ્ય અન્ન આયોગ |
| ૨૮ | શ્રીમતી ડી. એલ. દેશમુખ | મહેસૂલ વિભાગ | પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ |
| ૨૯ | શ્રી એમ. આર. ચૌહાણ | શિક્ષણ વિભાગ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
| ૩૦ | સુશ્રી કિનલ વિક્રમકુમાર જાની | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ | નાણા વિભાગ |
| ૩૧ | સુશ્રી દક્ષાબેન કરમશીભાઈ ગોહિલ | શિક્ષણ વિભાગ | સામાન્ય વહીવટ વિભાગ |
| ૩૨ | શ્રી રામશી લાખાભાઈ ચાવડા | સામાન્ય વહીવટ વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ |
| ૩૩ | શ્રી હિરાભાઈ સુરચંદભાઈ સુથાર | પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ | મુખ્ય સચિવશ્રીનું કાર્યાલય (સામાન્ય વહીવટ વિભાગ) |
| ૩૪ | સુશ્રી સંગીતા સુરેશભાઈ પટણી | સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ |
| ૩૫ | શ્રી સૌરભ રાજેન્દ્રકુમાર પારેખ | વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ | સામાન્ય વહીવટ વિભાગ |
| ૩૬ | શ્રી હર્ષલકુમાર ચંદ્રકાન્તભાઈ નાયક | ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ | સામાન્ય વહીવટ વિભાગ |
(૨) નાયબ સેક્શન અધિકારીઓની સેક્શન અધિકારી તરીકે બઢતી અને નિમણૂક
સચિવાલય સામાન્ય સંવર્ગ પરના નીચે મુજબના નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ (પગાર ધોરણ રૂ.૩૯,૯૦૦-૧,૨૬,૬૦૦/- પે મેટ્રિક્સ લેવલ-૭) ને સચિવાલય સામાન્ય સંવર્ગ સેક્શન અધિકારી, વર્ગ-૨ (પગાર ધોરણ રૂ.૪૪,૯૦૦-૧,૪૨,૪૦૦/- પે મેટ્રિક્સ લેવલ-૮) ની જગ્યા પર તદ્દન હંગામી ધોરણે બઢતી આપી તેમના નામ સામે કોલમ-(૪) માં દર્શાવેલ વિભાગ/કચેરીમાં સેક્શન અધિકારી તરીકે નિમણૂક માટે ફાળવવામાં આવે છે.
| ક્રમ | નાયબ સેક્શન અધિકારીનું નામ | હાલનો વિભાગ / કચેરી | બઢતીથી નિમણૂકનો વિભાગ / કચેરી |
| ૧ | નિલેષકુમાર રતનસિંહ બારીયા | શિક્ષણ વિભાગ | ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલ |
| ૨ | મીતાલી દિનેશકુમાર વસાવા | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ |
| ૩ | પ્રકાશકુમાર બાબુભાઈ તબીયાડ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ | પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ |
| ૪ | દર્શનાબેન ગોપીચંદ ભુરીયા | સામાન્ય વહીવટ વિભાગ | વન અને પર્યાવરણ વિભાગ |
| ૫ | ધર્મેશકુમાર શંભુભાઈ કાછડીયા | સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ | સામાન્ય વહીવટ વિભાગ |
| ૬ | ભરતકુમાર રત્નાભાઈ ચૌધરી | આદિજાતિ વિકાસ વિભાગ | ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) |
| ૭ | ગોવિંદભાઈ માલાભાઈ ચૌધરી | શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ |
| ૮ | દર્શનાબેન સોમાભાઈ પટેલ | નાણા વિભાગ | ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ |
| ૯ | કિશોરકુમાર મનસુખભાઈ મકવાણા | આદિજાતિ વિકાસ વિભાગ | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ |
| ૧૦ | સુરેશકુમાર શામળાજી ટાંક | મહેસૂલ વિભાગ | ઉદ્યોગ અને ખાણ વિભાગ |
| ૧૧ | ગીતાબેન રોહિતભાઈ બારડ (ગીતા રામસિંહ પરમાર) | માર્ગ અને મકાન વિભાગ (પ્રતિનિયુક્તિથી સ્પીપા, વડોદરા) | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ |
| ૧૨ | પિન્ટુબેન હસુભાઈ ચૌહાણ | મહેસૂલ વિભાગ | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ |
| ૧૩ | રિદ્ધિબેન રતનસિંહ ગઢવી | શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ | કાયદા વિભાગ |
| ૧૪ | કેતનસિંહ નટવરસિંહ રાજપુત | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ | સામાન્ય વહીવટ વિભાગ |
| ૧૫ | સુરપાલસિંહ છત્રસિંહ પુવાર | કાયદા વિભાગ (પ્રતિનિયુક્તિ-ગુજરાત તકેદારી આયોગ) | ગુજરાત માહિતી આયોગ |
| ૧૬ | ભૃગુરાજસિંહ હરદેવસિંહ ગોહિલ | ઉદ્યોગ અને ખાણ વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ |
| ૧૭ | આરતી વાલજીભાઈ જોષી (આરતીબેન રમેશકુમાર જોષી) | ગૃહ વિભાગ | વન અને પર્યાવરણ વિભાગ |
| ૧૮ | રાજેશકુમાર ગાભુભાઈ પટેલ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ | માર્ગ અને મકાન વિભાગ |
| ૧૯ | ક્ષમાબેન જયંતિલાલ પટેલ | વન અને પર્યાવરણ વિભાગ (લોન સેવાથી માન. મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય) | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ |
| ૨૦ | મૌલિક ભરતભાઈ શેઠ | અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ | ગૃહ વિભાગ |
| ૨૧ | જીગરકુમાર ગોવિંદભાઈ પરમાર | શિક્ષણ વિભાગ | મહેસૂલ વિભાગ |
| ૨૨ | ભાવિન પ્રવિણભાઈ મોદી | નાણા વિભાગ | ઉદ્યોગ અને ખાણ વિભાગ |
| ૨૩ | મયંકકુમાર નાથાલાલ પ્રજાપતિ | સામાન્ય વહીવટ વિભાગ | ગુજરાત તકેદારી આયોગ |
| ૨૪ | રાજેશકુમાર પરસોત્તમભાઈ રાઠોડ | સામાન્ય વહીવટ વિભાગ | ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ |
| ૨૫ | રાહુલ નરસિંહભાઈ મકવાણા | શિક્ષણ વિભાગ | ગુજરાત તકેદારી આયોગ |
| ૨૬ | જૈમીનકુમાર પ્રહલાદભાઈ પ્રજાપતિ | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ | નાણા વિભાગ |
| ૨૭ | વૈકુંઠકુમાર બાબુભાઈ ચૌધરી | કાયદા વિભાગ | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ |
| ૨૮ | મનીષકુમાર ગણપતભાઈ સોલંકી | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ |
| ૨૯ | પાર્થકુમાર લવજીભાઈ જામ્બુચા | મહેસૂલ વિભાગ | સામાન્ય વહીવટ વિભાગ |
| ૩૦ | નમ્રતા ભુપતભાઈ જામ્બુચા | માર્ગ અને મકાન વિભાગ | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ |
| ૩૧ | સોનલબેન અનિકેત પટેલ (સોનલબેન નિસર્ગકુમાર પટેલ) | શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ | ગૃહ વિભાગ |
| ૩૨ | જાહ્નવી જગદીશકુમાર પટેલ | ઉદ્યોગ અને ખાણ વિભાગ | સામાન્ય વહીવટ વિભાગ |
| ૩૩ | બળદેવકુમાર માતમભાઈ ભરવાડ | સામાન્ય વહીવટ વિભાગ | સામાન્ય વહીવટ વિભાગ |
| ૩૪ | સંદીપકુમાર જયંતિલાલ લિમ્બાચીયા (સંદીપકુમાર જયંતિલાલ નાયી) | માર્ગ અને મકાન વિભાગ | ગૃહ વિભાગ |
| ૩5 | ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ મોરી | પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ | શિક્ષણ વિભાગ |
| ૩૬ | ફોજીયા અઝ્રાઝલી સૈયદ | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ |
| ૩૭ | નારણભાઈ દેવજીભાઈ ચૌધરી | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ |
| ૩૮ | બીનાબેન મહેન્દ્રભાઈ વૈદ્ય | વન અને પર્યાવરણ વિભાગ | અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ |
| ૩૯ | પીનલબેન કનૈયાલાલ પ્રજાપતિ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ | આદિજાતિ વિકાસ વિભાગ |
| ૪૦ | જુઈ પ્રવિણભાઈ રાઠોડ | ઉદ્યોગ અને ખાણ વિભાગ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ |
| ૪૧ | પાયલબેન કેશવજીભાઈ માલકીયા | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ |
| ૪૨ | નિખિલ પરસોત્તમ આહીર | નાણા વિભાગ (લોન સેવાથી માન. મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય) | નાણા વિભાગ (લોન સેવાથી માન. મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય) |
| ૪૩ | યામીનીબેન વાસુદેવભાઈ પંચાલ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ | સામાન્ય વહીવટ વિભાગ |
| ૪૪ | ધર્મેશકુમાર રણછોડભાઈ પટેલ | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ | ગૃહ વિભાગ |
| ૪૫ | હાર્દિક મોતીભાઈ દેસાઈ | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ | અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ |
| ૪૬ | મીતેશ અશ્વિનકુમાર નાયક | માર્ગ અને મકાન વિભાગ | મહેસૂલ વિભાગ |
| ૪૭ | રાહુલગર ધનગર મેઘનાથી | માર્ગ અને મકાન વિભાગ | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ |
| ૪૮ | જયમિન નરોત્તમભાઈ દેસાઈ | ગૃહ વિભાગ | સામાન્ય વહીવટ વિભાગ |
| ૪૯ | ઈન્દ્રજીતસિંહ બેડીદાનજી ચારણ | શિક્ષણ વિભાગ (પ્રતિનિયુક્તિ-ગુજરાત તકેદારી આયોગ) | મહેસૂલ વિભાગ |
| ૫૦ | જતીનકુમાર દાનાજી વણકર | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ | અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ |
| ૫૧ | મહેશ્વરી અજયકુમારી જીડ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ | મહિલા અને બાળ વિકાસ વિભાગ |
| ૫૨ | સહદેવભાઈ કાળુભાઈ ચોસલા | નાણા વિભાગ | શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ |
| ૫૩ | ભાવિક હસમુખભાઈ જાડેજા | શિક્ષણ વિભાગ | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ |
| ૫૪ | પ્રદિપકુમાર મંગલભાઈ પરમાર | સામાન્ય વહીવટ વિભાગ | માર્ગ અને મકાન વિભાગ |
| ૫૫ | નયનાબેન ગંભીરસિંહ જાદવ | સામાન્ય વહીવટ વિભાગ | પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ |
| ૫૬ | શિલ્પા સંદીપ પીઠડીયા | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ | ગૃહ વિભાગ |
| ૫૭ | કપિલકુમાર દુલાભાઈ ધાસકટા | આદિજાતિ વિકાસ વિભાગ | શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ |
| ૫૮ | હેમલતા નરસિંહભાઈ સોલંકી | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ |
| ૫૯ | જસ્મીન જીવાભાઈ પટેલ | મહેસૂલ વિભાગ | ગુજરાત રાજ્ય નાણા પંચ |
| ૬૦ | નિલેષકુમાર નટવરભાઈ પ્રજાપતિ | માર્ગ અને મકાન વિભાગ | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ |
| ૬૧ | મનીષકુમાર ચમનલાલ પઢીયાર | માર્ગ અને મકાન વિભાગ | વન અને પર્યાવરણ વિભાગ |
| ૬૨ | મોસીન નુરમહમદ મનસુરી | મહેસૂલ વિભાગ | પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ |
| ૬૩ | રોનકકુમાર હર્ષદભાઈ ચૌધરી | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ |
| ૬૪ | અમરીનબાનુ દિલાવરખાન પઠાણ | ઉદ્યોગ અને ખાણ વિભાગ | નાણા વિભાગ |
| ૬૫ | જાકેશકુમાર ઈશ્વરભાઈ પટેલ | નાણા વિભાગ | મહેસૂલ વિભાગ |
| ૬૬ | યોગેશકુમાર દલુભાઈ ચૌધરી | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ | પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ |
| ૬૭ | તેજલબેન જશવંતભાઈ ચૌધરી | સામાન્ય વહીવટ વિભાગ | ઉદ્યોગ અને ખાણ વિભાગ |
| ૬૮ | સંજયકુમાર ત્રિકમભાઈ વાઘ | સામાન્ય વહીવટ વિભાગ | સામાન્ય વહીવટ વિભાગ |
| ૬૯ | ગોમતીબેન સુનીલકુમાર પરમાર | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ |
| ૭૦ | ભુમીકા અશોકકુમાર ગોહિલ | શિક્ષણ વિભાગ (પ્રતિનિયુક્તિ-ગુજરાત જાહેર સેવા આયોગ) | શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ |
| ૭૧ | કમલેશભાઈ કલાભાઈ રબારી | ગૃહ વિભાગ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ |
| ૭૨ | લાલજીભાઈ લક્ષ્મણભાઈ લોહ | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ (પ્રતિનિયુક્તિ-ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
| ૭૩ | અર્પિત અમૃતભાઈ દેસાઈ | ઉદ્યોગ અને ખાણ વિભાગ | માર્ગ અને મકાન વિભાગ |
| ૭૪ | યોગેશકુમાર ખીમજીભાઈ ખરાડી | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ | ગુજરાત તકેદારી આયોગ |
| ૭૫ | દિપકભાઈ કાંતિભાઈ મનાત | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ | ગુજરાત માનવ અધિકાર આયોગ |
| ૭૬ | સાર્થક સોમાજી ડામોર | નાણા વિભાગ | મહેસૂલ વિભાગ |
| ૭૭ | મુકેશકુમાર રુપસીંગભાઈ વસાવા | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ |
| ૭૮ | દ્રષ્ટી દિનેશભાઈ ચૌધરી | સામાન્ય વહીવટ વિભાગ | બંદરો અને વાહનવ્યવહાર વિભાગ |
| ૭૯ | રાકેશભાઈ કનુભાઈ રાઠવા | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ | કાયદા વિભાગ |
| ૮૦ | દિવ્યાબેન ચંદુલાલ બરેડા | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ |
| ૮૧ | વૈશાલી કનુભાઈ ચૌધરી | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ | આદિજાતિ વિકાસ વિભાગ |
અન્ય મહત્વની શરતો અને સૂચનાઓ :-
૩. ઉક્ત નિમણૂકો નામ. હાઇકોર્ટમાં પડતર SCA/2155/2019, LPA/731/2019 IN SCA/2155/2019, LPA/844/2019 IN SCA/2155/2019 ના આખરી ચૂકાદાને આધીન રહેશે.
૪. ઉક્ત બદલી અને બઢતી અન્વયે સચિવાલયના વિભાગો હેઠળની કચેરીઓ ખાતે પ્રતિનિયુક્તિથી નિમણૂક કરવામાં આવેલ અધિકારીઓ માટે જે-તે કચેરીનો વહીવટી વિભાગ સેવા વિષયક બાબતોનો વિભાગ રહેશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
(વસીમ ચૌહાણ)
સરકારના નાયબ સચિવ
ક્રમાંક : GAD/MSM/e-file/1/2026/1506/Kh-1
સામાન્ય વહીવટ વિભાગ,
સચિવાલય, ગાંધીનગર
તા: ૨૭/૦૫/૨૦૨૬
પ્રતિ,
-
અધિક મુખ્ય સચિવશ્રી (ક.ગ)નું કાર્યાલય, સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
-
અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્ય ચોથું નાણા પંચ, ગાંધીનગર.
-
અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્ય અન્ન આયોગ, ગાંધીનગર.
-
સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર. (પત્ર દ્વારા)
-
સચિવશ્રી, ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર. (પત્ર દ્વારા)
