GPRB: પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની લેખિત પરીક્ષાના પેપર-૧ ની આન્સર કી બહાર 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા.૧૯/૦૪/૨૦૨૬ ના રોજ લેવાયેલી પોલીસ સબ ઇન્પેક્ટર કેડરની લેખિત પરીક્ષા પેપર - ૧ ની આન્સર કી મૂકવામાં આવી છે.

જાહેરાત ક્રમાંક : GPRB/૨૦૨૫૨૬/૧

સંવર્ગનું નામ : પોલીસ સબ ઇન્સ્પેક્ટર 

 

પરીક્ષાની તારીખ : ૧૯/૦૪/૨૦૨૬

 

આન્સર કી માટે જુઓ PDF 

Author Figure

Hardik Chaudhari

Software Engineer

Content Creator at Gujarati Post

Logo
ગુજરાતી પોસ્ટ

નોકરી અને માહિતીના નવા નોટિફિકેશન મેળવવા "OK" પર ક્લિક કરી "Allow" પર ક્લિક કરો.