CURRENT AFFAIRS | તા.૨૮-૦૪-૨૦૨૬ ના રોજનું કરંટ અફેર્સ

આજના દિવસના મહત્વના વર્તમાન પ્રવાહો જે પરીક્ષા લક્ષી અને નોલેજ માટે જરૂરી છે. 

આજનો દિવસ : આંતરરાષ્ટ્રીય કામદાર સ્મૃતિ દિવસ 

દિનેશ ત્રિવેદીની બાંગ્લાદેશમાં હાઈકમિશ્નર તરીકે નિમણૂક : વર્ષ ૨૦૧૧-૧૨ માં રેલ્વે મંત્રી રહી ચૂક્યા છે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે અમૃત ભારત ટ્રેન ને લીલીઝંડી આપશે 

૧. બનારસ-પૂણે ટ્રેન

૨. અયોધ્યા-મુંબઈ ટ્રેન 

ભારતની સૌથી મોટી દવા કંપની સન ફાર્મા અમેરિકાની ઓર્ગેનોન રૂ|.૧.૧૦ લાખ કરોડ માં ખરીદવાની જાહેરાત 

સુરતની એસ. બી. આઈ. બેંકમાં  મોટી લૂંટ : ૫૦ લાખની ધાડ 

જસ્ટિસ લીસા ગીલ આંધ્રપ્રદેશના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા : અગાઉ તેઓ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ ના ન્યાયાધીશ હતા 

તમીલનાડુના થૂથૂકુંડી જિલ્લામાંથી હોલોસીન સમયના અશ્મિભૂત પથારી મળી આવ્યા 

ભારતીય ફોટોગ્રાફીના પિતા ગણાતા રઘુ રાયનું અવસાન : ૧૯૭૧ માં  પદ્મશ્રી મળેલ 

નાશા એ મિશન મૂન - આર્ટેમિશ -૩ ના કોર સ્ટેજ નું અનાવરણ કર્યું 

છતીશગઢમાં થી બે હજાર વર્ષ નું તામ્ર પત્ર મળ્યું જે બ્રાહ્મી લિપિ માં કોતરાયેલું હતું. 

Author Figure

Hardik Chaudhari

Software Engineer

Content Creator at Gujarati Post

Logo
ગુજરાતી પોસ્ટ

નોકરી અને માહિતીના નવા નોટિફિકેશન મેળવવા "OK" પર ક્લિક કરી "Allow" પર ક્લિક કરો.