સ્વીડનનું સર્વોચ્ચ સન્માન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપાયું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સ્વીડનમાં રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટાર કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ' થી સન્માનિત કરવામાં આવ્યા છે.

 

આ કોઈપણ દેશના વડાપ્રધાન કે સરકારના વડાને આપવામાં આવતું સ્વીડનનું સર્વોચ્ચ સન્માન છે.

સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન ગોથેનબર્ગ એરપોર્ટ પર મોદીને રીસીવ કરવા પહોંચ્યા હતા.

આ ૩૧મુ આંતરરાષ્ટ્રીય સન્માન છે.

 

Author Figure

Hardik Chaudhari

Software Engineer

Content Creator at Gujarati Post

Logo
ગુજરાતી પોસ્ટ

નોકરી અને માહિતીના નવા નોટિફિકેશન મેળવવા "OK" પર ક્લિક કરી "Allow" પર ક્લિક કરો.