EXAM : પરીક્ષાની તારીખ જાહેર

ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ અધિક મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રિકલ), પશુધન નિરીક્ષક અને જુનિયર ફાર્માસિસ્ટની પરીક્ષાની તારીખ જાહેર કરેલ છે.

 

પરીક્ષાની તારીખો નીચે મુજબ છે.

૧. પશુધન નિરીક્ષક - ૨૦/૦૬/૨૦૨૬

૨. જુનિયર ફાર્માસિસ્ટ - ૨૪/૦૬/૨૦૨૬

૩. અધિક મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રિકલ) - ૦૪/૦૭/૨૦૨૬

 

વધુ માહિતી માટે નીચેની વિગતો જુઓ

Author Figure

Hardik Chaudhari

Software Engineer

Content Creator at Gujarati Post

Logo
ગુજરાતી પોસ્ટ

નોકરી અને માહિતીના નવા નોટિફિકેશન મેળવવા "OK" પર ક્લિક કરી "Allow" પર ક્લિક કરો.