Chief Minister: કેરળના નવા મુખ્યમંત્રી - વીડી સતીશન

તાજેતરમાં કોંગ્રેસ દ્વારા વીડી સતીશન ના નામે આખરે કેરળના નવા મુખ્યમંત્રી તરીકે મહોર આપી છે.

આ અગાઉ આસામના મુખ્યમંત્રી હિમંતાબિશ્વા, પશ્ચિમ બંગાળના સુવેન્દુકુમાર, પુદ્દુચેરી ના એન. રંગાસ્વામી તમિલનાડુના વિજયકુમાર અને આખરે કેરળમાં પણ મુખ્યમંત્રી છેલ્લે છેલ્લે નક્કી થઈ ગયા.

Author Figure

Hardik Chaudhari

Software Engineer

Content Creator at Gujarati Post

Logo
ગુજરાતી પોસ્ટ

નોકરી અને માહિતીના નવા નોટિફિકેશન મેળવવા "OK" પર ક્લિક કરી "Allow" પર ક્લિક કરો.