ઝીલિયા આશ્રમમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, વિસ્તરણ અધિકારી પંચાયત, હિસાબનીશની નોકરી માટે જાહેરાત 

ઝીલીયા આશ્રમ ચાણસ્મા તાલુકામાં સરકારી નોકરી માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરની એનઓસી દ્વારા સરકારી નોકરીમાં ભરતી કરવાની જાહેરાત 

જગ્યાનું નામ 

જુનિયર ક્લાર્ક 

સિનિયર ક્લાર્ક 

વિસ્તરણ અધિકારી પંચાયત 

હિસાબનીશ

સ્ટોક મેન 

ઉપરોક્ત જગ્યાઓનું પાંચ વર્ષ ફિક્સ પગારથી નોકરી આપવામાં આવશે ત્યારબાદ સરકારી નિયમો મુજબ પગાર ધોરણ નક્કી થશે. 

લાયકાત 

માન્ય યુનિવર્સિટી માંથી સ્નાતક તથા લાગુ પડતી

વધુ માહિતી માટે જુઓ

Author Figure

Hardik Chaudhari

Software Engineer

Content Creator at Gujarati Post

Logo
ગુજરાતી પોસ્ટ

નોકરી અને માહિતીના નવા નોટિફિકેશન મેળવવા "OK" પર ક્લિક કરી "Allow" પર ક્લિક કરો.