Knowledge: ન્યાયતંત્ર સંપૂર્ણપણે પેપરલેસ બનાવનાર સિક્કિમ દેશનું પ્રથમ રાજ્ય 

સિક્કિમ દેશનું પહેલું પેપરલેસ જ્યુડિશિયરી રાજ્ય બન્યું છે. CJI સૂર્યકાંતે ગંગટોકમાં મળેલ કોન્કલેવ માં જાહેરાત કરી હતી. મુખ્ય મંત્રી પ્રેમસિંહ તમાંગ ગોલે એ તેને તેજ, પારદર્શી અને ટેકનીક આધારે ન્યાયની દિશામાં એક પગલું ગણાવ્યું હતું. 

Author Figure

Hardik Chaudhari

Software Engineer

Content Creator at Gujarati Post

Logo
ગુજરાતી પોસ્ટ

નોકરી અને માહિતીના નવા નોટિફિકેશન મેળવવા "OK" પર ક્લિક કરી "Allow" પર ક્લિક કરો.