સરકારી કામકાજ : નાણા વિભાગ દ્વારા 27 સહાયક રાજ્ય વેરા કમિશનરને નિમણૂક આપવામાં આવી.
- by Hardik Chaudhari
- May 1, 2026
તાજેતરમાં 30 એપ્રિલ 2026 ના રોજ નાણા વિભાગ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરી 27 સહાયક રાજ્ય વેરા કમિશનરને અજમાયશી ધોરણે નિમણૂક આપવામાં આવી.
સંપૂર્ણ લિસ્ટ જુઓ


