ગુજરાત પોલીસ ભરતી બોર્ડની મોટી ભૂલ વિદ્યાર્થીઓએ X પર ધોઈ નાખ્યા 😆

ગઈકાલે બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની આન્સર કી વેબસાઈટ પર મૂકવામાં આવી હતી. જે આન્સર કી માં જવાબો ન હતા ફક્ત પ્રશ્નપત્ર હતું. 

 

વિદ્યાર્થીઓએ બોર્ડના X એકાઉન્ટની post પર પ્રશ્નો કર્યા. વિના આન્સર કી વાઘા અરજીઓ કેવી રીતે કરવી. 

 

Author Figure

Hardik Chaudhari

Software Engineer

Content Creator at Gujarati Post

Logo
ગુજરાતી પોસ્ટ

નોકરી અને માહિતીના નવા નોટિફિકેશન મેળવવા "OK" પર ક્લિક કરી "Allow" પર ક્લિક કરો.