GMRCL : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ. દ્વારા સ્ટેશન કંટ્રોલર/ ટ્રેઇન ઓપરેટર, જુનિયર ઇજનેર (ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ), મેઇનટેઇનર (ફીટર, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ) ની ભરતી જાહેર

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. 

ફોર્મ ભરવાની તારીખો:

તા.૨૯/૦૪/૨૦૨૬ થી તા.૨૮/૦૫/૨૦૨૬

ભરતી કરવાની પોસ્ટ :

૧. સ્ટેશન કંટ્રોલર/ ટ્રેઇન ઓપરેટર : ૮૯

૨. જુનિયર ઇજનેર (ઇલેક્ટીકલ) : ૪

૩. જુનિયર ઇજનેર (ઇલેક્ટ્રોનિક્સ) : ૩૮

૪. મેઇનટેઇનર (ફીટર) : ૨૨

૫. મેઇનટેઇનર (ઇલેક્ટ્રીકલ) : ૧૨૯

૬. મેઇનટેઇનર (ઇલેક્ટ્રીકલ) : ૧૦૧

પગાર ધોરણ :

૧. સ્ટેશન કંટ્રોલર/ ટ્રેઇન ઓપરેટર : ૩૩૦૦૦-૧૦૦૦૦૦

૨. જુનિયર ઇજનેર (ઇલેક્ટીકલ) : ૩૩૦૦૦-૧૦૦૦૦૦

૩. જુનિયર ઇજનેર (ઇલેક્ટ્રોનિક્સ) : ૩૩૦૦૦-૧૦૦૦૦૦

૪. મેઇનટેઇનર (ફીટર) : ૨૦૦૦૦-૬૦૦૦૦

૫. મેઇનટેઇનર (ઇલેક્ટ્રીકલ) : ૨૦૦૦૦-૬૦૦૦૦

૬. મેઇનટેઇનર (ઇલેક્ટ્રીકલ) : ૨૦૦૦૦-૬૦૦૦૦

લાયકાત :

૧. સ્ટેશન કંટ્રોલર/ ટ્રેઇન ઓપરેટર : 

#Diploma in Engineering in Mechanical / Electrical / Computer Engineering/ Electronics/Electronics & Communications discipline from a Government Recognized University / Institute

૨. જુનિયર ઇજનેર (ઇલેક્ટીકલ) : 

#Diploma in Electrical engineering from a Government Recognized University / Institute.

૩. જુનિયર ઇજનેર (ઇલેક્ટ્રોનિક્સ) : 

#Diploma in Electronics/Electronics & Communications engineering from a Government Recognized University / Institute.

૪. મેઇનટેઇનર (ફીટર) : 

SSLC pass with ITI (Two Years) in Fitter from a Government Recognized University / Institute.

૫. મેઇનટેઇનર (ઇલેક્ટ્રીકલ) : 

SSLC pass with ITI (Two Years) in Electrician from a Government Recognized University / Institute.

૬. મેઇનટેઇનર (ઇલેક્ટ્રીકલ) : 

SSLC pass with ITI (Two Years) Electronics from a Government Recognized University / Institute.

 

વય મર્યાદા :

૧. સ્ટેશન કંટ્રોલર/ ટ્રેઇન ઓપરેટર : ૧૮ થી ૨૮ વર્ષ

૨. જુનિયર ઇજનેર (ઇલેક્ટીકલ) : ૧૮ થી ૨૮ વર્ષ

૩. જુનિયર ઇજનેર (ઇલેક્ટ્રોનિક્સ) : ૧૮ થી ૨૮ વર્ષ

૪. મેઇનટેઇનર (ફીટર) : ૧૮ થી ૨૫ વર્ષ

૫. મેઇનટેઇનર (ઇલેક્ટ્રીકલ) : ૧૮ થી ૨૫ વર્ષ

૬. મેઇનટેઇનર (ઇલેક્ટ્રીકલ) : ૧૮ થી ૨૫ વર્ષ

ફી :

સામાન્ય કેટેગરીના પુરૂષ ઉમેદવાર : ૬૦૦

તમામ કેટેગરીના પુરૂષ તથા સ્ત્રી ઉમેદવાર : ૫૦૦

 

વધુ માહીતી માટે જુઓ : PDF

 

 

Author Figure

Hardik Chaudhari

Software Engineer

Content Creator at Gujarati Post

Related Articles

Logo
ગુજરાતી પોસ્ટ

નોકરી અને માહિતીના નવા નોટિફિકેશન મેળવવા "OK" પર ક્લિક કરી "Allow" પર ક્લિક કરો.