Recruitment

GPSSB : મુખ્ય સેવિકા વર્ગ-૩ ની કુલ ૧૬૯ જગ્યા પર ભરતી

Post

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ૧૬૯ જગ્યા પર મુખ્ય સેવિકાની ભરતી જાહેર કરવામાં આવી છે. જેની મુખ્ય વિગતો નીચે મુજબ છે. જાહેરાત ક્રમાંક : GPSSB/202627/5 જગ્યાનું નામ : મુખ્ય સેવિકા વર્ગ-૩ કુલ ભરવાની જગ્યાઓ : ૧૬૯ જિલ્લા વાઇઝ વિગતવાર માહિતી શૈક્ષણીક લાયકાત : Rule-3(b) A Candidate shall possess-(i) a...