GPSC : જુનિયર સ્ટાફ ઓફિસર વર્ગ-૨ ની ભરતી જાહેર 

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જુનિયર સ્ટાફ ઓફિસર વર્ગ-૨ ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન આવેદન સ્વીકારવાની જાહેરાત કરવામાં આવી છે. 

જાહેરાત ક્રમાંક : GPSC/202627/14

જગ્યાનું  નામ : જુનિયર સ્ટાફ ઓફિસર વર્ગ-૨ 

કુલ જગ્યાઓ : ૧ 

ફોર્મ ભરવાની તારીખો : તા.૦૫/૦૫/૨૦૨૬ થી તા.૧૯/૦૫/૨૦૨૬ 

લાયકાત 

વાય મર્યાદા : ૩૮ વર્ષથી વધુ નહીં 

પ્રાથમિક કસોટીની તારીખ 

કક્ષાવાર જગ્યાની વિગતો 

વધુ માહિતી માટે જુઓ : PDF

Author Figure

Hardik Chaudhari