GSSSB : અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) માં જગ્યાનો વધારો થતા પુન: ઑનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અધિક મદદનીશ ઇજનેરની જગ્યામાં વધારો કરાત ઑનલાઇન આવેદનો ફરીથી મંગાવવાની જાહેરાત કરવામાં આવી છે.
જાહેરાત ક્રમાંક : GSSSB/૨૦૨૫૨૬/૪૦૨
જગ્યાનું નામ : અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-૩
ફોર્મ ભરવાની તારીખ : ૦૧/૦૫/૨૦૨૬ થી ૧૦/૦૫/૨૦૨૬
જગ્યાની વિગતો નીચે મુજબ છે.

વધુ માહિતી માટે જુઓ : PDF