Gprb

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની મોટી ભૂલ વિદ્યાર્થીઓએ X પર ધોઈ નાખ્યા 😆

Post

ગઈકાલે બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની આન્સર કી વેબસાઈટ પર મૂકવામાં આવી હતી. જે આન્સર કી માં જવાબો ન હતા ફક્ત પ્રશ્નપત્ર હતું. વિદ્યાર્થીઓએ બોર્ડના X એકાઉન્ટની post પર પ્રશ્નો કર્યા. વિના આન્સર કી વાઘા અરજીઓ કેવી રીતે કરવી.

GPRB : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની પ્રિલિમ પરીક્ષાની પ્રોવિઝનલ જવાબવહી જાહેર

Post

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં તારીખ 19-4-2026 ના રોજ લેવાયેલની પો.સ.ઈ.નીપ્રાથમિક પરીક્ષાની આન્સર કી જાહેર કરવામાં આવેલ છે. જાહેરાત ક્રમાંક : GPRB/૨૦૨૫૨૬/૧ પ્રિલમ પરીક્ષાની તારીખ : ૧૯/૦૪/૨૦૨૬ આન્સર કી જોવા માટે : PDF

GPRB: પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) તથા ટેકનિકલ ઓપરેટરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર

Post

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) તથા ટેકનિકલ ઓપરેટરની લેખિત પરીક્ષા માટે તારીખ ફાઇનલ જાહેર કરવામાં આવી. જાહેરાત ક્રમાંક : GPRB/202526/2 જગ્યાનું નામ : પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયર લેસ), ટેકનિકલ ઓપરેટર પરીક્ષાની તા.૦૭/૦૬/૨૦૨૬ રવિવારના રોજ જાહેર કરેલ હતી જે બદલીને તા.૨૧/૦૬/૨૦૨૬ ના રોજ ફાઇનલ કરવામાં આવી છે....