Gmrcl
GMRCL : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ. દ્વારા સ્ટેશન કંટ્રોલર/ ટ્રેઇન ઓપરેટર, જુનિયર ઇજનેર (ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ), મેઇનટેઇનર (ફીટર, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ) ની ભરતી જાહેર
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. ફોર્મ ભરવાની તારીખો: તા.૨૯/૦૪/૨૦૨૬ થી તા.૨૮/૦૫/૨૦૨૬ ભરતી કરવાની પોસ્ટ : ૧. સ્ટેશન કંટ્રોલર/ ટ્રેઇન ઓપરેટર : ૮૯ ૨. જુનિયર ઇજનેર (ઇલેક્ટીકલ) : ૪ ૩. જુનિયર ઇજનેર (ઇલેક્ટ્રોનિક્સ) : ૩૮ ૪. મેઇનટેઇનર (ફીટર) : ૨૨ ૫. મેઇનટેઇનર...
Hardik Chaudhari 