Death
Death : ટેડ ટર્નર નું અવસાન ( વિશ્વની પ્રથમ ૨૪ કલાક પ્રસારિત ન્યૂઝ ચેનલના સંસ્થાપક)
CNN ના સંસ્થાપક અને મીડિયા જગતના દિગ્ગજ એવા ટેડ ટર્નર નું ૮૭ વર્ષની વયે અવસાન થયું છે. ટેડ ટર્નર એ ૧૯૮૦ માં કેબલ ન્યૂઝ નેટવર્કની સ્થાપના કરી હતી. અમેરિકાના ત્રીજા સૌથી મોટા ખાનગી જમીનના માલિક છે.
Hardik Chaudhari 