Consent

GPSC : મદદનીશ વન સંરક્ષક વર્ગ-૨, હિસાબી અધિકારી વર્ગ-૨ અને મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ ના કોન્સેન્ટ ફરીથી ઓપન કરવામાં આવ્યા. 

Post

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં જ કોન્સેન્ટ માટેની પ્રક્રિયા પૂર્ણ થયેલ મદદનીશ વન સંરક્ષક વર્ગ-૨, હિસાબી અધિકારી વર્ગ-૨ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ ના કોન્સેન્ટ ફરીથી ઓનલાઈન શરૂ કરવામાં આવ્યા છે. તા.૨૭/૦૪/૨૦૨૬ થી તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ સવાર ના ૧૦ વાગ્યા સુધી કોન્સેન્ટ ભરી શકશે. આ કોન્સેન્ટ ની...