Aae

GSSSB : અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) માં જગ્યાનો વધારો થતા પુન: ઑનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત

Post

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અધિક મદદનીશ ઇજનેરની જગ્યામાં વધારો કરાત ઑનલાઇન આવેદનો ફરીથી મંગાવવાની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક : GSSSB/૨૦૨૫૨૬/૪૦૨ જગ્યાનું નામ : અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-૩ ફોર્મ ભરવાની તારીખ : ૦૧/૦૫/૨૦૨૬ થી ૧૦/૦૫/૨૦૨૬ જગ્યાની વિગતો નીચે મુજબ છે. વધુ માહિતી માટે જુઓ : PDF