GPSC: ૬૪ જાહેરાતો માટે સેલ્ફ ડિકલરેશન એક જ પ્રાથમિક પરીક્ષાની જાહેરાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં ૨૦૨૫૨૬ ની ૬૩ અને ૨૦૨૬૨૭ ની એક એમ કુલ ૬૪ પરીક્ષાની પ્રાથમિક કસોટી એક જ યોજવા સારું ઉમેદવારો પાસેથી સેલ્ફ સિક્લેરેશન ફોર્મ મંગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

સેલ્ફ ડિકલરેશન તા.૦૩/૦૫/૨૦૨૬ થી તા.૧૦/૦૫/૨૦૨૬

વધુ માહિતી જુઓ 

 

Tags:

Author Figure

Hardik Chaudhari