GPSC : હિસાબી અધિકારી વર્ગ-૧ અને ૨ ની પ્રાથમીક પરીક્ષાની તારીખમાં ફેરફાર
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હિસાબી અધિકારી વર્ગ-૧ અને વર્ગ-૨ ની બ્ન્ને પરીક્ષાઓ માટેની પ્રાથમિક કસોટીના પ્રશ્નપત્ર-૨ ની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જાહેરાત ક્રમાંક : GPSC/202627/4
જગ્યાનુ નામ : હિસાબી અધિકારી વર્ગ-૧
જાહેરાત ક્રમાંક : GPSC/202627/6
જગ્યાનું નામ : હિસાબી અધિકારી વર્ગ-૨
જુની તારીખ : ૨૮/૦૬/૨૦૨૬
નવી તારીખ : ૨૭/૦૬/૨૦૨૬
ઉમેદવારો ખાસ પ્રશ્નપત્ર - ૨ માટે આ તારીખો બદલવામાં આવેલ હોઇ ધ્યાને લેવાનું રહેશે.
વધુ માહિતી માટે જુઓ : PDF