GPRB: પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) તથા ટેકનિકલ ઓપરેટરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) તથા ટેકનિકલ ઓપરેટરની લેખિત પરીક્ષા માટે તારીખ ફાઇનલ જાહેર કરવામાં આવી.

જાહેરાત ક્રમાંક : GPRB/202526/2
જગ્યાનું નામ : પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયર લેસ), ટેકનિકલ ઓપરેટર
પરીક્ષાની તા.૦૭/૦૬/૨૦૨૬ રવિવારના રોજ જાહેર કરેલ હતી જે બદલીને તા.૨૧/૦૬/૨૦૨૬ ના રોજ ફાઇનલ કરવામાં આવી છે. જે ખાસ ધ્યાને લેવુ.
વધુ માહિતી માટે જુઓ https://gprb.gujarat.gov.in/ViewDocument.aspx?CDID=d11e5d92623742ff52c1546359d7ec5e