IAS Transfer : ગુજરાત સરકારમાં કામ કરતા આઈ.એ.એસ. કક્ષાના કર્મચારીઓની બદલી 😀

ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી ગુજરાતના મોટા કદના કર્મચારીઓ એટલેકે આઈ.એ.એસ. અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે. કેટલાકને ઘી કેળા તો કેટલાકને સાઇડ માં કરાયા.

 

 

આથી નીચે મુજબના સનદી અધિકારીઓ (IAS) ની બદલી અને નિમણૂકના આદેશો કરવામાં આવે છે:

(૧) શ્રી ડી.એન. મોદી, IAS: મ્યુનિસિપલ કમિશનર, જામનગરથી બદલી કરીને વિકાસ કમિશનર, ગાંધીનગર તરીકે નિમણૂક આપવામાં આવે છે.

(૨) શ્રી આનંદ બાબુલાલ પટેલ, IAS: કલેક્ટર, કચ્છ-ભુજથી બદલી કરીને શાળાઓના કમિશનર, ગાંધીનગર તરીકે નિમણૂક આપવામાં આવે છે. તેઓ નીચે મુજબના વધારાના હવાલા પણ સંભાળશે:

કમિશનર, પીએમ-પોષણ યોજના (મધ્યાહન ભોજન), ગાંધીનગર.

નિયામક, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર.

(૩) શ્રી સુજીત કુમાર, IAS: કલેક્ટર, અમદાવાદથી બદલી કરીને સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, અમદાવાદ તરીકે નિમણૂક આપવામાં આવે છે.

(૪) શ્રી અજય પ્રકાશ, IAS: નિયામક, GEDA થી બદલી કરીને મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. (GETCO), વડોદરા તરીકે નિમણૂક આપવામાં આવે છે.

(૫) ડૉ. સૌરભ ઝામસિંગ પારધી, IAS: કલેક્ટર, સુરતથી બદલી કરીને નિયામક, નાગરિક પુરવઠો અને પદની રૂએ અધિક સચિવ, ગાંધીનગર તરીકે નિમણૂક આપવામાં આવે છે.

(૬) શ્રી ગૌરાંગભાઈ એચ. મકવાણા, IAS: કલેક્ટર, ભરૂચથી બદલી કરીને નિયામક, ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA), ગાંધીનગર તરીકે નિમણૂક આપવામાં આવે છે. તેઓ નીચે મુજબના વધારાના હવાલા સંભાળશે:

મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (GPCL) .

મેનેજિંગ ડિરેક્ટર, ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. (UGVCL), મહેસાણા.

 

જિલ્લા કલેક્ટરોની બદલીની યાદી:

૧. શ્રી ભવ્ય વર્મા - અમદાવાદ

૨. શ્રી તેજસ દિલીપભાઈ પરમાર - સુરત

૩ શ્રી અનિલકુમાર આર. રણવાસિયા - કચ્છ-ભુજ

૪. શ્રી યોગેશ ચૌધરી - જૂનાગઢ

૫. શ્રી દેવ ચૌધરી - તાપી-વ્યારા

૬. ડૉ. નવનાથ કોન્ડીબા ગવહાણે - ભરૂચ

૭. શ્રી મનિષ ગુરવાની - નવસારી

૮. શ્રી સ્વપ્નિલ ખરે - મોરબી

૯. શ્રી ગંગા સિંહ - નર્મદા-રાજપીપળા

૧૦. સુશ્રી સુરભિ ગૌતમ - દાહોદ

૧૧. ડૉ. પ્રશાંત જીલોવા - પાટણ

૧૨. શ્રી મિલિંદ બાપના - અરવલ્લી-મોડાસા

૧૩. શ્રી એન.વી. ઉપાધ્યાય - ખેડા-નડિયાદ

૧૪. શ્રી જીતેન્દ્ર એન. વાઘેલા - ગીર-સોમનાથ

૧૫. શ્રી એચ.એમ. વોરા - બોટાદ

૧૬. શ્રી નીતિન વી. સાંગવાન - વલસાડ

૧૭. શ્રી મયુર કે. મહેતા - વાવ-થરાદ

૧૮. શ્રી એન.ડી. પરમાર - ડાંગ આહવા

 

જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) ની નિમણૂક:

  • સુશ્રી મહેક જૈન: DDO, અરવલ્લી-મોડાસા
  • શ્રી વિદ્યાસાગર: DDO, મોરબી
  • શ્રી જીવાણી કાર્તિક નાગજીભાઈ: DDO, નવસારી
  • શ્રી જયંત સિંહ રાઠોડ: DDO, જૂનાગઢ
  • શ્રી પ્રણવ વિજયવર્ગીય: DDO, પંચમહાલ-ગોધરા
  • શ્રી કલ્પેશ કુમાર શર્મા: DDO, વાવ-થરાદ
  • સુશ્રી નિશા: DDO, જામનગર
  • સુશ્રી અંચુ વિલ્સન: DDO, મહેસાણા
  • શ્રી પાટીલ આનંદ અશોક: DDO, વડોદરા
  • શ્રી દેવેન્દ્ર પ્રકાશ મીના: DDO, સુરત
  • શ્રી એચ.પી. પટેલ: DDO, સાબરકાંઠા-હિંમતનગર
  • શ્રી બી.સી. પરમાર: DDO, બોટાદ
  •  

મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂક:

  • શ્રી દિપેશ કેડિયા: જામનગર
  • શ્રી જે.એસ. પ્રજાપતિ: ગાંધીનગર
  • શ્રી પ્રભવ જોષી: જૂનાગઢ
  • સુશ્રી શાલિની દુહન: મહેસાણા
  • સુશ્રી સંગીતા રાયાણી: મોરબી
  • શ્રી આર.એન. ડોડિયા: આણંદ
  • શ્રી કિરણ બી. ઝવેરી: નડિયાદ
  • શ્રી એન.એફ. ચૌધરી: વાપી
  • શ્રી જે.કે. જાદવ: સુરેન્દ્રનગર
  • શ્રી બી.ડી. દવેરા: ગાંધીધામ
  • શ્રી જયેશકુમાર બી. ઉપાધ્યાય: નવસારી 
  •  
Author Figure

Hardik Chaudhari

Logo
ગુજરાતી પોસ્ટ

નોકરી અને માહિતીના નવા નોટિફિકેશન મેળવવા "OK" પર ક્લિક કરી "Allow" પર ક્લિક કરો.