GPSSB : પશુધન નિરીક્ષક વર્ગ-૩ ની ૧૧૨ જગ્યા પર ભરતી જાહેરાત

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પશુધન નિરીક્ષક વર્ગ-૩ Live Stock Inspector ની કુલ ૧૧૨ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.

જાહેરાત ક્રમાંક : GPSSB/202627/2

જગ્યાનું નામ : પશુધન નિરીક્ષક વર્ગ-૩

ફોર્મ ભરવાની તારીખ : તા.૧૬/૦૪/૨૦૨૬ થી તા.૦૭/૦૫/૨૦૨૬

કુલ પદ : ૧૧૨

જિલ્લા વાઇઝ જગ્યા પર ભરતી 

શૈક્ષણિક લાયકાત :

Rule -3(b) A candidate;
 have passed three years diploma in Animal
Husbandry from any of Universities established or
incorporated by or under the Central or State Agricultural or
Veterinary University Acts :
 Provided that the candidate who have obtained
requisite qualification through Distance Learning Mode shall
not be eligible ;
Rule – 3(c)
 Possess the basic knowledge of computer application
as prescribed in the Gujarat Civil Services Classification and
Recruitment (General) Rules 1967;
Rule – 3(d)
 Possess adequate knowledge of Gujarati or Hindi or
both.

વધુ માહિતી માટે જુઓ : https://ojas.gujarat.gov.in/ojas1/AdvtDetailFiles/GPSSB_202627_2.pdf

Author Figure

Hardik Chaudhari