GSSSB : ટેકનીકલ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની પરીક્ષા માટે ડૉક્યુમેન્ટ વેરીફીકેશન કાર્યક્રમ જાહેર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૦૪/૧૧/૨૦૨૫ ના રોજ યોજાયેલ ટેકનિકલ આસિસ્ટન્ટ ની પરીક્ષામાં પસંદગી પામેલ ઉમેદવારો માટે ડૉક્યુમેન્ટ ચકાસણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે.

સદર કાર્યક્રમ અન્વયે પાસ થયેલ કુલ ૨૬ ઉમેદવારોને બોલાવવામાં આવેલ છે જે કાર્યક્રમ નીચે મુજબ છે.
વધુ માહિતી માટે જુઓ : PDF