GPSSB : ગ્રામ સેવક વર્ગ-૩ ની ૫૦૦ જગ્યાઓ પર ભરતી જાહેરાત

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ૫૦૦ જગ્યાઓ પર ગ્રામ સેવક વર્ગ-૩ ની ભરતી જાહેર કરવામાં આવી છે જેની વિગતો નીચે મુજબ છે.

જાહેરાત ક્રમાંક : GPSSB/202627/3

જગ્યાનું નામ : ગ્રામ સેવક વર્ગ-૩

ફોર્મ ભરવાની તારીખ : તા.૧૬/૦૪/૨૦૨૬ થી તા.૦૭/૦૫/૨૦૨૬

કુલ પદ : ૫૦૦

જિલ્લા વાઇઝ વિગતવાર જગ્યાની માહિતી

પરીક્ષા ફી : જનરલ કેટેગરી ના ઉમેદવાર માટે ૫૦૦ રૂ

શૈક્ષણિક લાયકાત : 

Rule 3(b)
(i) A candidate shall possess –
(a) Bachelor of Rural Studies (except Bachelor of Rural
 Studies in Home Science) /B.Sc.(Agriculture) / B.E.
 (Agriculture) /B.Tech. (Agricultural Engineering) / B.Sc.
 (Horticulture) degree obtained from any of the
 Universities established or incorporated by or under
 the Central or a State Act in India; or declared
 to be deemed as a University under section 3 of
 the University Grants Commission Act, 1956 ; or
(b) Diploma in Agriculture or Horticulture or Agriculture
 Engineering or Agro-processing or Polytechnic Diploma
 in Agriculture Co-operation Banking and
 Marketing obtained from any of the Agriculture
 Universities incorporated or established by or under
 the Central Agriculture Universities Act or a State
 Agriculture Universities Act in India;
(ii) the basic knowledge of computer applications as
 prescribed in the Gujarat Civil Services Classification
 and Recruitment (General) Rules, 1967; and
(iii) Adequate knowledge of Gujarati or Hindi or both. 

 

વધુ માહિતી માટે અહી ક્લિક કરો : વિગતો

 

Author Figure

Hardik Chaudhari