GPSSB : મુખ્ય સેવિકા વર્ગ-૩ ની કુલ ૧૬૯ જગ્યા પર ભરતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ૧૬૯ જગ્યા પર મુખ્ય સેવિકાની ભરતી જાહેર કરવામાં આવી છે. જેની મુખ્ય વિગતો નીચે મુજબ છે.
જાહેરાત ક્રમાંક : GPSSB/202627/5
જગ્યાનું નામ : મુખ્ય સેવિકા વર્ગ-૩
કુલ ભરવાની જગ્યાઓ : ૧૬૯
જિલ્લા વાઇઝ વિગતવાર માહિતી
શૈક્ષણીક લાયકાત :
Rule-3(b) A Candidate shall possess-
(i) a Bachelor’s degree or as the case may be a Master’s
degree in Home Science or Sociology or Child
Development or Nutrition or Social Work obtained from
any of the Universities established or incorporated by
or under the Central or State Act in india; or any other
educational institutions recognized as such or declared
to be deemed as a University under section 3 of the
University Grants Commission Act, 1956;
(ii) the basic knowledge of computer application as
prescribed in the Gujarat civil Services Classification and
Recruitment (General) Rules 1967;
(iii) adequate knowledge of Gujarati or Hindi or both.
ફી : ૫૦૦/- જનરલ કેટેગરી સિલેક્ટ કરનાર ઉમેદવારે
આ જગ્યાઓ માટે ઉમેદવાર તા.૧૮-૦૪-૨૦૨૬ થી ૦૯-૦૫-૨૦૨૬ સુધી ઓનલાઇન સરકારી પોર્ટલ https://ojas.gujarat.gov.in/ પર ફોર્મ ભરી શકશે. તથા પરીક્ષા ફી પણ ઓનલાઇન ભરવાની રહેશે.