Ssc

SSC : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ૨૦૨૬ ની ભરતી માટે CAPFs, SSF, Assam Rifles માટેના કોલલેટર માં બારકોડ પ્રિન્ટ બાબતે સૂચના 

Post

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની CAPFs, SSF, Assam Rifles And Sepoy માટેની ભરતીના કોલલેટર માં બારકોડ પ્રિન્ટ થયેલ છે કે કેમ તે માટે ચકાસી પુન: પ્રિન્ટ કરવા સૂચના આપેલ છે. બારકોડ વિનાનું પ્રમાણપત્ર પરીક્ષા સેન્ટરો પર માન્ય ગણાશે નહી. વધુ માહિતી માટે જુઓ : PDF