Rrb

RRB : ભારતીય રેલવેમાં મદદનીશ લોકો પાયલટની ભરતી જાહેર

Post

ભારતીય રેલવેમાં મદદનીશ લોકોપાયલોટ ની ભરતી જાહેર કરવામાં આવી છે. જગ્યાનું નામ : મદદનીશ લોકોપાયલોટ કુલ જગ્યા : ૧૧૧૨૭ પગાર ધોરણ : ૧૯૯૦૦ ઉંમર : ૧૮-૩૦ વર્ષ ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ તા.૧૫/૦૫/૨૦૨૬ થી તા.૧૪/૦૬/૨૦૨૬ વધુ માહિતી માટે જુઓ વિગતવાર નોટિફિકેશન : અપડેટ થયા બાદ અહીં જોવા મળશે.