Gpssb

GPSSB : ફીમેલ હેલ્થ વર્કરની ૧૯૪૮ જગ્યાઓ બમ્પર ભરતીની જાહેરાત

Post

ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા ફીમેલ હેલ્થ વર્કરની કુલ ૧૯૪૮ જગ્યાઓ પર ભરતી કરવા માટે ઓનલાઇન આવેદનો મંગાવવામાં આવી રહ્યા છે. જાહેરાત ક્રમાંક : GPSSB/202627/8 જગ્યાનું નામ : ફીમેલ હેલ્થ વર્કર કુલ જગ્યાઓ : ૧૯૪૮ પગાર : ૨૬૦૦૦ ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ તા.૨૯/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૫/૨૦૨૬ જિલ્લા વાઇઝ જગ્યાઓની માહિતી વધુ...

GPSSB : મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર (પું) ની ૪૨૦ જગ્યાઓ પર જાહેરાત બહાર પાડી

Post

ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર (પુ) ની કુલ ૪૨૦ જગ્યા ભરવા માટે ઓનલાઇન ફોર્મ મંગાવવાની જાહેરાત કરી જાહેરાત ક્રમાંક : GPSSB/202627/6 જગ્યાનું નામ : મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર કુલ જગ્યા : ૪૨૦ પગાર : ૨૬૦૦૦ ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ : ૨૯/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૫/૨૦૨૬ જિલ્લા વાઇઝ જગ્યાની...

GPSSB : ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા જુનિયર ફાર્માસિસ્ટની ૧૬૪ જગ્યા પર મોટી ભરતીની જાહેરાત

Post

ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા જુનિયર ફાર્માસિસ્ટ ની કુલ ૧૬૪ જગ્યાઓ પર ભરતી કરવા ઓનલાઇન ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. જાહેરાત ક્રમાંક : GPSSB/202627/7 ફોર્મ ભરવાની તારીખ : ૨૯/૦૪/૨૦૨૬ થી ૨૦/૦૫/૨૦૨૫ જગ્યાનું નામ : જુનિયર ફાર્માસિસ્ટ કુલ જગ્યા : ૧૬૪ પગાર : ૪૦૮૦૦ (૫ વર્ષ ફિક્સ) લાયકાત : Rule-3 (b)...

GPSSB : લેબોરેટરી ટેક્નિશિયનની ૧૦૮ જગ્યા પર પંચાયત વિભાગમાં ભરતી

Post

ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયાના બીજા જ દિવસે આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ભરાવાની થતી જગ્યાઓ : ૧. લેબોરેટરી ટેક્નિશિયન - ૧૦૮ ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ : ૨૯/૦૪/૨૦૨૬ થી ૨૦/૦૫/૨૦૨૬ પગાર : ૪૦૮૦૦ (પ્રથમ પાંચ વર્ષ ફિક્સ) લાયકાત : ૧)...

GPSSB : પશુધન નિરીક્ષક વર્ગ-૩ ની ૧૧૨ જગ્યા પર ભરતી જાહેરાત

Post

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પશુધન નિરીક્ષક વર્ગ-૩ Live Stock Inspector ની કુલ ૧૧૨ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે. જાહેરાત ક્રમાંક : GPSSB/202627/2 જગ્યાનું નામ : પશુધન નિરીક્ષક વર્ગ-૩ ફોર્મ ભરવાની તારીખ : તા.૧૬/૦૪/૨૦૨૬ થી તા.૦૭/૦૫/૨૦૨૬ કુલ પદ : ૧૧૨ જિલ્લા વાઇઝ...