BMC : ભાવનગર મહાનગરપાલીકા માં વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર
ભાવનગર મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર ઓપરેટર, ફાયરમેન, એન્જિનિયર જેવી વિવિધ જગ્યાઓ પર મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી. છે.
આસિસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ - ૧
સબ ફાયર ઓફિસર - ૧
સિનિયર ફાયરમેન - ૨
ફાયરમેન - ૫૫
ફાયરમેન કામ ડ્રાઈવર - ૩૪
ફાયર ટેક્નિશિયન - ૫
લીગલ આસિસ્ટન્ટ - ૧
સિનિયર ક્લાર્ક કામ સિનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટ -૧
જુનિયર ક્લાર્ક કામ જુનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટ - ૮
જુનિયર ઓપરેટર - ૭
સિટી એન્જિનિયર - ૧
ગયાનેકોલોજિસ્ટ - ૧
પીડીયાટ્રીશિયન - ૩
આમ આવી ઉપર મુજબની વિવિધ જગ્યાઓ માટે ભાવનગર મહાનગરપાલીકા દ્વારા ઑનલાઇન આવેદન મંગાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ફોર્મ ભરવાની તારીખ - ૧૦/૦૫/૨૦૨૬ થી તા.૩૧/૦૫/૨૦૨૬
વિવિધ જગ્યાઓની વિગતવાર માહિતી જુઓ
