RRB : ભારતીય રેલવેમાં મદદનીશ લોકો પાયલટની ભરતી જાહેર
ભારતીય રેલવેમાં મદદનીશ લોકોપાયલોટ ની ભરતી જાહેર કરવામાં આવી છે.
જગ્યાનું નામ : મદદનીશ લોકોપાયલોટ
કુલ જગ્યા : ૧૧૧૨૭
પગાર ધોરણ : ૧૯૯૦૦
ઉંમર : ૧૮-૩૦ વર્ષ
ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ
તા.૧૫/૦૫/૨૦૨૬ થી તા.૧૪/૦૬/૨૦૨૬
વધુ માહિતી માટે જુઓ વિગતવાર નોટિફિકેશન : અપડેટ થયા બાદ અહીં જોવા મળશે.
