GPSSB : ફીમેલ હેલ્થ વર્કરની ૧૯૪૮ જગ્યાઓ બમ્પર ભરતીની જાહેરાત

ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા ફીમેલ હેલ્થ વર્કરની કુલ ૧૯૪૮ જગ્યાઓ પર ભરતી કરવા માટે ઓનલાઇન આવેદનો મંગાવવામાં આવી રહ્યા છે.

જાહેરાત ક્રમાંક : GPSSB/202627/8

જગ્યાનું નામ : ફીમેલ હેલ્થ વર્કર

કુલ જગ્યાઓ : ૧૯૪૮

પગાર : ૨૬૦૦૦

ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ

તા.૨૯/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૫/૨૦૨૬

જિલ્લા વાઇઝ જગ્યાઓની માહિતી

વધુ માહિતી માટે જુઓ : PDF

Author Figure

Hardik Chaudhari