સ્વીડનનું સર્વોચ્ચ સન્માન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપાયું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સ્વીડનમાં રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટાર કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ' થી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ કોઈપણ દેશના વડાપ્રધાન કે સરકારના વડાને આપવામાં આવતું સ્વીડનનું સર્વોચ્ચ સન્માન છે.
સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન ગોથેનબર્ગ એરપોર્ટ પર મોદીને રીસીવ કરવા પહોંચ્યા હતા.
આ ૩૧મુ આંતરરાષ્ટ્રીય સન્માન છે.